Parent Association

Your career starts here...

Help Line : 02765 220155

  • Station Road, Near Dosabhai Baug

    Dist. Mehsana, Visnagar - 384315, Gujarat.

  • 02765-220155

    ccmcnc@yahoo.com

Page Title

Home / Parent Association

વર્તમાન વાલી જોગ

આથી કોલેજ ના તમામ વર્તમાન વિદ્યાર્થી ભાઈ-બહેનોને જણાવવાનું કે વાલી મંડળ (Parent Association)નું રજીસ્ટ્રેશન ચાલુ હોઈ આપના વાલીને અત્રે આપેલ લીંક દ્વારા સભ્યપદનું ફોર્મ ભરી પોતાનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવવા જણાવશો. આ મંડળનો આશય વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી સંસ્થાના જાહેર હિતમાં માર્ગદર્શન મેળવવા માટેનો છે. આ સંદેશ આપના પરિચિત તમામ વિદ્યાર્થીઓને મોકલી આપવા વિનંતિ.

To fill Form for Parent Association Please click here

વાલી મંડળનું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.