Alumni Association

Your career starts here...

Help Line : 02765 220155

  • Station Road, Near Dosabhai Baug

    Dist. Mehsana, Visnagar - 384315, Gujarat.

  • 02765-220155

    ccmcnc@yahoo.com

Page Title

Home / Alumni Association

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ

આથી ઉપરોક્ત સંસ્થાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનોને જણાવવાનું કે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ (Alumni Association)  માં અત્રે આપેલ લીંક દ્વારા સભ્યપદનું ફોર્મ ભરી પોતાનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ મંડળનો આશય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી સંસ્થાના જાહેર હિતમાં માર્ગદર્શન મેળવવા માટેનો છે. આ સંદેશ આપના પરિચિત તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મોકલી આપવા વિનંતિ.

To fill Form for Alumni Association Please click here

ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.