SANDHAN

Your career starts here...

Help Line : 02765 220155

  • Station Road, Near Dosabhai Baug

    Dist. Mehsana, Visnagar - 384315, Gujarat.

  • 02765-220155

    ccmcnc@yahoo.com

Page Title

Home / SANDHAN

SANDHAAN (સંધાન)

સંધાન

જ્ઞાનનું જ્યાં આદાન પ્રદાન એજ સંધાન

(બાયસેગ પરથી પ્રસારીત થતી વ્યાખ્યાન શૃંખલા)

·         ગુજરાત રાજ્યના છેવાડાના ગામો સુધી ની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ને સેટેલાઈટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.

·         સંધાન એક એવું માધ્યમ છે જે ઓડિયો-વિઝ્યુઅલ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની માહિતી પૂરી પાડે છે.

·          સંધાન કાર્યક્રમનું પ્રસારણ સેટેલાઈટ ના માધ્યમથી બાયસેગ દ્વારા કરવામાં આવે છે સંધાન કચેરી ખાતે જે વ્યાખ્યાન રેકોર્ડિંગ કરવામાં આવે છે તેનું વન્દે ચેનલ નંબર 13 પર 24 કલાક પ્રસારણ કરવામાં આવે છે.

·          સંધાન નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ શિક્ષણના વિષયો ને તેમજ જીપીએસસી યુપીએસસી અને સ્કોપ જેવા સ્પર્ધાત્મક પરીક્ષા ને લગતી તમામ માહિતી પુરી પાડવામાં આવે છે.

·          આમંત્રિત વિદ્વાનોના વ્યાખ્યાનો બાયસેગ સ્ટુડીયો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે જેનો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોલેજોમાં અને ઘરે બેસીને લઈ શકે છે.

·         વિડીયો લેક્ચર્સ સંધાન ની વેબસાઈટ અથવા થી youtube ચેનલ ઉપર જોઈ શકાય છે વેબસાઈટની લીંક અને youtube લીંક નીચે આપેલ છે.

SANDHAN WEBSITE LINK:

http://www.kcgjournal.org/sandhan/index.php

SANDHAN YOUTUBE LINK:

https://www.youtube.com/channel/UC-zG-OZQa_loUjxezkWJxZg/playlists?view_as=subscriber